Displaying 1-3 of 3 result(s).
Introducation to Standard 12 Chemistry Animated Video Course
-
Are you tired to read chemistry books? So dear students we are offering chemistry animated video course for you. Using this course, students can get more exlusive knowledge and intersting videos material by using “Standard 12 Chemistry” course. The course is in Gujarati medium and the course made from the official syllabus of Gujarat Secondary and Higher Secondary Education Board(GSHSEB). All topics are covered in the form of animated videos so you can learn with more interest. The practical knowledge and thorical knowledge has been included within chemistry bandharan and all formulas.
What is included in this course?
-
- ઘન અવસ્થા
- દ્રવ્યો
- વિદ્યુત રસાયણ
- તત્વોના અલગીકરણ ના સામાન્ય સિદ્ધાતો અને પધ્ધતિઓ
- P- વિભાગ ના તત્વો
- હેલોજન અને હેલોરીન સંયોજનો
- આલ્કોહોલ ,ફીનોલ અને ઈથેનના સંયોજનો
Why you should buy this course?
-
મિત્રો, તમને આપેલી DVD ને તમારા કોમ્પુટર(Personal Computer) માં લગાવો અને તેને તમારા કોમ્પ્યુટર માં ઇન્સ્ટોલ(Install) કરો. તમે કેમેસ્ટ્રી વિષય ને રસપ્રદ બનાવવા માટે તમે રોજ એક -એક પ્રકરણ નો વીડિઓ જોતા જાઓ અને તમને અગત્યના નિયમો, વૈજ્ઞાનિક ના નામો, અલગ અલગ વાયુઓ ના સુત્રો, સંયોજનો, ફોરમુલાઓ ને એક નોટબુક માં લખતા જાઓ, અને અમુક સમયે તેનું પુરાવર્તન કરતા રહો. કોર્ષ માં આપેલા બધા જ પ્રકરણો બાળક ને તેના મગજ માં સરલાતા થી બેસી જાય તે રીતે તેનું એનીમેશન કરવામાં આવ્યું છે. બધા જ પ્રકરણો ને સરળ ગુજરાતી ભાષામા પ્રેક્ટીકલ જ્ઞાન સાથે સમજવામાં આવ્યા છે.
363436363639