Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Complete Maths for Competitive Exam (in Gujarati) Video +Reading Material+MCQ Test

Do you want to become master in Mathematics??The Best Option is kachhua.com. Kachhua.com presents Full course of Mathematics in which has been included online daily MCQ Test, videos and reading material.
Complete Maths for Competitive Exam (in Gujarati) Video +Reading Material+MCQ Test
    470
    M.R.P ₹ 500
    You Save : ₹30 (6%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

6month

Kachhua Institute


Displaying 1-4 of 4 result(s).

આ કોર્ષ કોને કરવો જોઈએ

  • વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કી રાજ્ય લેવલની કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારી ભરતી પરીક્ષામાં એક વિષય ગણિત હોય જ છે, જેથી જો ગણિત સારી રીતે તૈયાર હોય તો પ્રત્યેક પરીક્ષામાં સફળતા મેળવવી સરળ બની જાય છે.
    તેથી આ કોર્ષ એવા તમામ વિદ્યાર્થી માટે ઉપયોગી છે.જેમને ભરતી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવવાની છે.
    આ કોર્ષ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી GPSC, Bank, Clerk, SSC, UPSC, તલાટી, આર્મી, PSI, TET, TAT, HTAT, NET, SLET, CMAT જેવી તમામ પરીક્ષામાં આવતા ગણિત વિષયની તૈયારી સરળતાથી કરી શકાય.
    જો આપ આવી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો આપણે આ કોર્ષ જોઈન કરવો જ જોઈએ।

    આપ ભવિષ્યમાં કોઈ ભરતી પરીક્ષા આપવાના હોવ તો પણ આ કોર્ષ તમને ઉપયોગી નીવડશે.

સમાવિષ્ટ મુદ્ધા

    • Number System
    • લ.સા.અ. અને ગુ.સા.અ.
    • અપૂર્ણાંક
    • સાદુરૂપ
    • ઘનમૂળ અને વર્ગમૂળ
    • સરાસરી
    • ઉંમર આધારિત પ્રશ્નો
    • ટકાવારી
    • નફો અને ખોટ
    • ઘાત અને ઘાતાંક
    • સમય અને કાર્ય
    • ભાગીદારી
    • સમય અને અંતર
    • કામ અને મહેનતાણું
    • સાદે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ
    • ઘનફળ
    • વર્ગ અને વર્ગમૂળ
    • ક્ષેત્રફળ
    • ગુણોત્તર અને પ્રમાણ
    • ટ્રેન આધારિત પ્રશ્નો 

આ કોર્ષ કેવીરીતે કરવો...


    • આ કોર્ષમાં ગણિત બેઝીકથી સરળ ભાષામાં શરૂ કરી એડવાન્સ ગણિત સુધી ભણાવવામાં આવશે.
    • પ્રત્યેક ચેપ્ટર અને ટોપિકના સૌ પ્રથમ આપણે વિડીયો ટ્યુશન આપવામાં આવશે, તે ચેપ્ટરના વિડીયો ધ્યાનથી જોયા પછી તેના રીડીંગ મટીરીયલ વાંચવાના રહેશે.આમ તે ચેપ્ટરના અંતે તે ચેપ્ટરના પરીક્ષામાં પુછાયેલા અને પૂછી શકે તેવા MCQ પ્રશ્નોનો ટેસ્ટ હશે, જે આપે આપવાનો રહેશે, આ ટેસ્ટના પરિણામ પરથી તમને જાણ થશે કે આપે અભ્યાસ યોગ્ય રીતે કર્યો છે કે નહિ.
    • એક ચેપ્ટર પૂર્ણ થયા પછી તમને બીજા ચેપ્ટર એક પછી એક તમારા એકાઉન્ટમાં આપવામાં આવશે.

ONLINE ચૂકવણી પ્રક્રિયા


  •  
    તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને કોર્ષ ખરીદો. 

    Kachhua સાથે Online  તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

    step 1 : inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
    step 2 : જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં હોય તો Login to your Account પર ક્લિક કરી લોગીન થાઓ.જો તમારૂ  એકાઉન્ટ કછુઆમાં ન હોય તો Create new account પર ક્લિક કરી નાનું ફોર્મ ભરી Register પર ક્લિક કરો, જેથી એકાઉન્ટ બની જશે.
    step 3 : registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
    step 4 : આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO"   બટન ઉપર ક્લિક કરો.
    Step 5 : હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
    step 6 : બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
    step 7 : Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
    step 8 : Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.

    જો  તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને  નહિ થયું હોય તો Aborted અને  Try Again બતાવશે.

    Helpline number for online payment : 9624770922


Curriculum

Reading Material6 Chapters with 49 Pages
Chapter1 Maths(Simplification)
Chapter2 Maths(H.C.F AND L.C.M)
Chapter3 maths (Gat ane Ghatank)
Chapter4 Maths(Profit And Loss)
Chapter5 Maths (Decimal Fraction)
Chapter6 Maths(Percentage)
Video Material17 Chapters with 152 Videos
Chapter1 Number System
Chapter2 Maths(Problem On Number)
Chapter3 Maths(H.C.F AND L.C.M)
Chapter4 Maths (Decimal Fraction)
Chapter5 Maths(Simplification)
Chapter6 cube & Square root
Chapter7 Maths (Average)
Chapter8 Maths(Percentage)
Chapter9 Maths(Polynomial)
Chapter10 Maths(Set theroy)
Chapter11 Maths(Circle)
Chapter12 Maths(Simple Interest)
Chapter13 Maths(Compound interest)
Chapter14 Maths(Partnership)
Chapter15 Maths(ઘાત અને ઘાતાંક)
Chapter16 Maths(Profit And Loss)
Chapter17 Maths(Time & Work)
Daily Online Test8 Practice Test
Test 1 Maths(Simplification)
Test 2 Maths(H.C.F and L.C.M)
Test 3 Maths(H.C.F and L.C.M)
Test 4 Maths(Profit and Loss)
Test 5 Maths(Decimal Fraction Test)
Test 6 Maths(Profit and Loss)
Test 7 Maths(Decimal Fraction)
Test 8 Maths test
 
Discussion
Lakhan Kumar

8 years ago

Good quality course

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66