Displaying 1-7 of 7 result(s).
Introduction
Topic Of material
-
વિડીયો, રીડીંગ મટેરિયલ, Onlin Test
Important topics of Paper 1 and Paper 2
Syllabus
-
આચાર્ય અભીયોગ્યતા કસોટી HTAT પરીક્ષા લેવામાં આવે છેજે ધોરણ ૧ થી ૮ માં આચાર્ય ની ભરતી માટે હોય છે .
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
વિભાગ ૧
|
૭૫ ગુણ
|
વિભાગ ૨
|
૭૫ ગુણ
|
કુલ ગુણ ૧૫૦
|
સમય ૧૨૦ મિનીટ
|
વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
(1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો
- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો
-
- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
-
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
-
- ખેલકૂદ અને રમતો
-
- સંગીત અને કળા
-
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
-
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
-
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો
(2) વહીવટી સંચાલન :
-
- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
-
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
-
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
-
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
-
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
-
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
-
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
-
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
-
- અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ
(3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી
વિભાગ – ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)
Qualification
-
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.
(1) આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : નીચે મુજબ
ક્રમાંક લાયકાત અને તેના મહતમ ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક – બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક – એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક – બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05
Know before you start
Key Features
-
- Videos (Expert View)
- Reading (Interactive Reading)
- Wizard Learning (Learn day by day)
Facility
497498499500501502503