Displaying 1-3 of 3 result(s).
Introduction of general studies part-2 book
-
If you want to become a goveronment employee than, this book is best for you. 5,000 plus general studies's queations and 50 paper set are most importants of any goveronment exams. Here all the mathematics, english and gujarati's important topics are included in this book. This book is prepare by our experts. This book is purchase by online and very useul for goveronment exam.
Chapters are Included in this book
-
Chapter 1: ભારતનો ઈતિહાસ
Chapter 2: સામાન્ય વિજ્ઞાન
Chapter 3: ભારતનું બંધારણ
Chapter 4: ગુજરાતની પ્રજા અને shix
Chapter 5: નિયમો
Chapter 6: ગુજરાતનું પર્યાવરણ
Chapter 7: ભારતના કાયદા
Chapter 8: ગુજરાતના ઉધોગો
Chapter 9: ગુજરાતની આબોહવા
Chapter 10: ગુજરાતનું સાહિત્ય
Chapter 11: ભારતનું ભુપુષ્ઠ
Chapter 12: પ્રજાસત્તાક ભારત
Chapter 13: સ્વતંત્ર ભારતના ઘડવૈયા
Chapter 14:English grammar
Chapter15:Mathematics fundamental
Why you should buy this book
-
દરેક સ્પર્ધાત્મક પરિક્ષામાં અત્યારે જનરલ સ્ટડીઝ ખુબજ અગત્યનું બની ગયું છે. ગુજરાત સરકારની બધીજ સરકારી ભરતીની પરિક્ષામાં જનરલ સ્ટડીઝના ઘણા પ્રશ્નો પુછાય છે. અહી જનરલ સ્ટડીઝની આ બુકમાં જનરલ સ્ટડીઝના ગુજરાતી, અંગ્રેજી તથા ગણિતના દરેક મુદ્દાને પાયાથી સમજી શકાય એ રીતે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં ૫૦૦૦ થી પણ વધારે પ્રશ્નો તેમજ ૫૦ પેપર સેટ પણ સમાવવામાં આવ્યા છે. આ બુક ખરીધ્યા પછી તમને સરકારી ભરતીની કોઈ પણ પરિક્ષામાં જનરલ સ્ટડીઝની આ બુક સારી રીતે ઉપયોગી નીવડશે.
370637073708