GSRTC Recruitment Online Course : Video tutorial, study material & MCQ test
This GSRTC Recruitment 2017 Online Exam course provides Video Lectures, Online study material and GSRTC Tests.You can do GSRTC exam preparation in your mobile/laptop/PC at your home..
GSRTC કોર્સ માં તમને વિડિઓ લેક્ચેર્સ , વાંચન મટીરીઅલ અને ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે.
આ કોર્સ ફક્ત ૫૦૦ rs માં આખો સિલેબસ પ્રમાણે મળશે
MCQ Test
આની અંદર તમને daily online test મળશે જેના થી તમે તમારા knowledge ને check કરી શકશો. આજે ટેસ્ટ આપવાનો અને આવતીકાલે સોલુસન સાથે તમે આપેલા ટેસ્ટ નું રીઝલ્ટ મળે.
તમારી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે ,અગાઉં ની પરીક્ષામાં પુછેલા પ્રશ્નોને આવરી લેતા ટેસ્ટ રોજ આપવાથી તમે તમારી પરીક્ષા માટે વધુ સારી રીતે તૈયાર થાવ છો.
રેગ્યુલર ટેસ્ટ આપવાથી તમે કયા ટોપિક / વિષયમાં માહિર છો, અને કયો ટોપિક / વિષય ઓછો ફાવે છે તે તમને ખ્યાલ આવે.
તમને શું વધુ અને શું ઓછુ આવડે છે તે ખ્યાલ આવે તો તમે હવે પછી ની તૈયારી માટે યોગ્ય આયોજન કરી શકો, કેમ કે આયોજન એ સફળતા માટે નું સૌથી વધુ મહત્વનું પગલું છે.
રેગ્યુલર ટેસ્ટ તમને વિષય સાથે જોડી રાખે છે.
જે પરીક્ષા તમારે થાડા મહિના પછી કે ભલે વર્ષો પછી આપવાની છે, રેગ્યુલર ટેસ્ટ તમને સતત પુનરાવર્તન માં મદદ કરે છે.
જો તમારે પરીક્ષા એક કે બે વર્ષ પછી આપવાનીછે તો અત્યારથી ટેસ્ટ આપવાથી તે પરીક્ષા વિશેની સંપૂર્ણ સમજ કેળવાય છે, પરીક્ષાના ટોપિક્સ, પ્રશ્નોનું કઠીનતા મૂલ્ય, અને તમારી આવડત વિશે પૂરો ખ્યાલ આવે છે.
પોતાના સ્વમુલ્યાંકન માટે રેગ્યુલર ટેસ્ટ ખુબ જ જરૂરી છે.
તૈયારી માટે આપ ટ્યુશન / ક્લાસ / વર્ગો માં જતા હોવ તો રેગ્યુલર ટેસ્ટ તમને તમારી તૈયારી માં વધુ મદદ કરશે.
પ્રત્યેક ટેસ્ટ ને એક થી અવધુ વખત આપી શકાશે ,તેથી મુહાવરો સારો થાય.
જે દિવસે ટેસ્ટ નથી આપી શકાયો તે દિવસનો ટેસ્ટ બીજા દિવસે આપી શકાશે.
વળી ટેસ્ટ દિવસના કોઈ પણ સમયે આપી શકાય.
Videos
અભ્યાસના ઘણા ટોપિક્સ એવા હોય છે કે જે ફક્ત વાંચવાથી સમાજમાં આવતા નથી. આવા વિષય કે મુદ્દા જયારે કોઈ અનુભવી વ્યક્તિ સરળ ભાષામાં સમજાવે ત્યારે ખુબ જ સરળતાથી સમજ માં આવી જાય છે.
આવા વિષય / ટોપિક માટે કછુઆમાં વિડીઓ લેકચર (ઓનલાઈન ) ની વ્યવસ્થા કરવામાં આવી છે.
Experts એ તૈયાર કરેલ વિડિઓ લેકચર જેને તમે ગમે ત્યારે જોઈ શકો છો. જેનાથી તમેં ટોપીક ને વધુ ઊંડાણપૂર્વક સમજી શકો.
આવા વિડીયો તમે એક થી વધુ વાર જોઈ તમારા મુઝવતા ટોપિકને સરળ બનાવી શકો.
વિડીયો ને મોબાઈલ માં ડાઉનલોડ કરી તમારા અનુકૂળ સમયે અને અનુકૂળ સ્થળે અભ્યાસ કરી શકો છો.
Reading Material
Kachhua ના ExpertFaculties અને Designers એ મળીને તૈયાર કરેલ Fully Interactive Material જે એક Live Teacher ની ગરજ સારશે..!!
સાહિત્ય તમારા અભ્યાસક્રમ ને અને પરીક્ષા ને ધ્યાનમાં રાખીને , પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મુદ્દાઓ આવરી ને તૈયાર કરવામાં આવે છે.
અમે વાંચન સાહિત્ય ને એકદમ સરળ અને જીવંત બનાવીએ છીએ.
જરૂર જણાય ત્યાં આકૃતિ / ગ્રાફ / ડાયાગ્રામ / ઈમેજ ઉમેરી વિષયને તરત તૈયાર કરી શકાય તેવા સ્વરૂપ માં ફેરવી દઈએ છીએ.
તમને મળતું સાહિત્ય ઓનલાઈન / PDF સ્વરૂપ હશે, તેની પ્રિન્ટ કરવાની ના હોવથી અમે તમને વધુ સ્પષ્ટ , છુટ્ટા-છુટ્ટા લખાણ માં અને વ્યાજબી કિંમત માં પણ પુરતા પ્રમાણ માં આપી શકીએ છીએ.
આ રીડીંગ મટેરિયલ ને તમે તમારો મોબાઇલ / લેપટોપ / ટેબ્લેટ માં ડાઉનલોડ કરી તમારી અનુકૂળતા એ વાંચી શકો છો.
GSRTC Recruitment Online Course
Now do online preparation of GSRTC Exam with kachhua.com...
What does kachhua provide?
Video lecture : Here we provide videos in which all important topics are included. By these videos you can learn everything at your home. There is no requirement to go to any coaching class.
Material : Here we provide Online GSRTC exam material,which you can read in your PC or mobile.
Test and solution : Here we provide daily online test. The solutions of these tests are also provided, by which you can test yourself that how much you learned and can improve your performance by more practice and preparation.
Crack the GSRTC exam by this online course.
Gujarat State Road Transport Corporation exam Syllabus for Quantitative Ability
Simplification
Percentages
Problems on Ages
HCF & LCM
Time and Distance
Simple & Compound Interest
Data Interpretation
Profit and Loss
Time and Work
Mixtures & Allegations
Number System
Decimal & Fractions
Ratio and Proportions
Average
GSRTC Syllabus for Reasoning
Analogy
Decision Making
Cubes and Dice
Mirror Images
Embedded Figures
Coding-Decoding
Non-Verbal Series
Alphabet Series
Number Ranking
Arithmetical Reasoning
Clocks & Calendars
Blood Relations
Number Series
Directions
GSRTC Exam Syllabus for General Studies
Commerce, Trade & Population
Ecology and Urbanization
Agriculture, Education, Living & Social Traditions, Industry & Trade, Culture
Indian Polity
Economy & Culture
World Geography
Geography & Natural Resources of India
Current National & International Important Events
Indian National Movement
Indian Agriculture
General Science
History of India
Benefits of online learning of GSRTC course
A new way of learning is online learning, It is an Eco friendly way of learning which has following benefits.
Variety of programs and courses
Lower total costs
More comfortable learning environment
Convenience and flexibility
More interaction and greater ability to concentrate
Career advancement
Continue learning in your profession
Avoid commuting
Improve your technical skills
GSRTC Recruitment Online Exam course
This "GSRTC Recruitment Online Course" provides Video Lectures, Online study material and GSRTC Tests & Solutions. You can do GSRTC exam preparation in your mobile, PC or Laptop. This course is designed and made by experts with complete syllabus of GSRTC.
Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.
8 years ago