Displaying 1-2 of 2 result(s).
Topics covered in this book
-
Total Pages : 544
વિભાગ -1
શિક્ષકની માનસિક સજજતા
શૈક્ષણીક મનોવિજ્ઞાન
શૈક્ષણીક નિયમો-અધિનિયમો
શૈક્ષણીક સંસ્થાઓ
પ્રાથમિક શિક્ષણનું વહિવટી માળખું
ભારતમાં શૈક્ષણીક પંચો-સમિતિઓ
ભારત જનરલ નોલેજ
ભારત ઇતિહાસ
ગુજરાત ઇતિહાસ
ભારત ભૂગોળ
ગુજરાત ઇતિહાસ
છેલ્લ 7 માસનું કરન્ટ અફેયર્સ મુદ્દા વાઇઝ
અંગ્રેજી ગ્રામર
ગુજરાતી વ્યાકરણ
વિભાગ-2 સામાજીક વિજ્ઞાન
આ વિભાગમાં ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તકોમાંથી સારરૂપ મહત્વના અને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા તમામ મુદ્દાઓ આવરી લીધેલ છે. જેથી તમારે પાઠ્યપુસ્તકો વાંચવાની જરૂર નહી રહે.
સામાજીક વિજ્ઞાન ધોરણ 6
સામાજીક વિજ્ઞાન ધોરણ 7
સામાજીક વિજ્ઞાન ધોરણ 8
અગાઉના વર્ષોમાં લેવાયેલ TET-2 પરીક્ષાનાં પેપરો જવાબો સહિત
Key features of this book
-
આવનારી TET-2 પરીક્ષાની અનેરા જોશથી તૈયારી કરી રહેલા અને ભાવિ શિક્ષક બનવા જઇ રહેલા ગુજરાતના ઉમેદવારોને Team Tet Htat guru અને Team Knowledge Power ના સાદર પ્રણામ.
મિત્રો, ટેટ અને ટાટ જેવી સરકારી શાળાઓમા શિક્ષક બનવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે ગુજરાત મા વિશ્વાસપાત્ર બે નામ એટલે બૂક પ્રકાશન મા “નોલેજ પાવર” અને ઓનલાઇન વેબસાઇટમા “TET HTAT GURU”. અત્યાર સૂધી ગુજરાત ના લાખો ઉમેદવારો ઓનલાઇન અમારી વેબસાઇટ TET HTAT GURU ના માધ્યમથી તૈયારીઓ કરી ને બિનસચીવાલય ક્લાર્ક,પોલીસ કોન્સટેબલ,ફોરેસ્ટ,તલાટી મંત્રી.જૂનીયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ પાસ કરી ચૂક્યા છે. એ જ રીતે “નોલેજ પાવર” પુસ્તક ની મદદથી પણ ઘણા ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી ચૂક્યા છે.
અત્યાર સુધી Team Tet Htat guru દ્વારા વેબસાઇટ પર જરૂરી સાહિત્ય જ મૂકવામાં આવતું હતું પણ અમારા હજારો વીઝીટરની લાગણી અને માંગણી ને ધ્યાન માં રાખીને આવનારી TET-2 પરીક્ષા માટે બૂક પ્રકાશન માં જાણીતું નામ Team Knowledge power સાથે સુભગ સમન્વય સાધી ને એક આદર્શ કહી શકાય તેવું પુસ્તક આપની સમક્ષ મૂકતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તકમાં Team Tet HTat guru અને Team Knowledge power ના અનુભવના નીચોડરૂપે મટીરીયલ્સ મૂકવામાં આવેલ છે. જે આવનારી TET-2 પરીક્ષા માટે ત્રણેય વિષય (1) ભાષા (2) સામાજીક વિજ્ઞાન અને (3) ગણિત-વિજ્ઞાન ના સીલેબસ ને ધ્યાનમાં રાખીને આવરી લીધેલ છે. અમને વિશ્વાસ છે કે જેવી રીતે અત્યાર સુધી હજારો ઉમેદવારો અન્ય પરીક્ષાઓમાં અમારી વેબસાઇટ અને પુસ્તક દ્વારા સફળતા મેળવી ચૂક્યા છે એ જ રીતે આપ પણ આવનારી TET-2 પરીક્ષામાં ધાર્યું પરીણામ મેળવી શકશો.
45614562