Displaying 1-8 of 8 result(s).
Introduction
Syllabus
-
પ્રશ્ન પત્ર 1 :
Headmaster Eligibility Test
કુલ ગુણ -150
સામાન્ય જ્ઞાન ગુણ 25
શિક્ષક ના વર્તમાન પ્રવાહ અનેશૈક્ષણિક અભીયોગ્યતા ગુણ 30
તાર્કિક અભીયોગ્યતા (Logical Reasoning) ગુણ 20 4. શાળાકીયનેતૃત્વ ગુણ 25
ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન , વચન , કંથન , શ્રવણ, કૌશલ ) ગુણ 25
અંગ્રેજી ભાષા ની જોડણી (ધોરણ 12 સુધી ) ગુણ 25
પ્રશ્ન પત્ર 2
વહીવટ સંચાલન ગુણ 100 વહીવટ સંચાલન
What's Included
Qualification
-
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં અનુસ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી.એડ અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ. માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે એમ.એડ અથવા એમ . પી . એડ . અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક/ ઉ . માં. શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નિરિક્ષણનો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતો હોય અથવા
રાજ્યમાં નોધાયેલી માધ્યમિક / ઉ.મા. શાળામાં ભણાવવામાં આવતા વિષયો પૈકી કોઈ વિષયમાં સ્નાતક સાથે બી.એડ. અથવા બી.પી. એડ. અથવા રાજ્ય સરકારે જાહેર કર્યા પ્રમાણે તેને સમકક્ષ પદવી ધરાવતો હોય અને રજીસ્ટર્ડ ગ્રાન્ટેડ અથવા સરકારી માધ્યમિક / ઉ.મા.શાળામાં નિયમાનુસાર નિમણુક મેળવ્યા બાદનો શીખવવાનો / નીરીક્ષણનો ઓછામાં ઓછો કુલ 15 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો આચાર્યની જગ્યા માટે અરજી કરી શકશે.
(1) આચાર્યની જગ્યા માટેની શૈક્ષણીક / વ્યવસાયિક લાયકાતનું ગુણાંકન : નીચે મુજબ
ક્રમાંક લાયકાત અને તેના મહતમ ગુણ નું ગુનાકણ કરેં છે જેના કુલ ગુણ ૩૦ હોય છે. 1. સ્નાતક – બી.એ. / બી.એસ.સી. 05 2. અનુસ્નાતક – એમ.એ / એમ.એસ.સી 07 ૩.વ્યવસાયિક વિષયમાં સ્નાતક – બી.એડ / બી.પી.એડ 05 4.વ્યવસાયિક વિષયમાં અનુસ્નાતક એમ.એડ. / એમ. પી. એડ. 08 5. દસ વર્ષથી વધુ અનુભવ મુજબ પ્રતિવર્ષનાં 05
Know before you start
Key Features
Facilities
How to fill up the form
133134135136137138139140
9 years ago