Displaying 1-4 of 4 result(s).
Introduction
-
આ કોર્સમાં TET-1 પરીક્ષા માટે મહત્વનું વાંચન મટરીયલ,વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને ધ્યાનમાં રાખીને TET-1 ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને TET-1 પરીક્ષાની સારી રીતે તૈયારી થઈ સકે તે માટે TET-૧ ના અભ્યાસક્રમ ના તમામ વિષયોને ધ્યાનમાં રાખીને તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
How useful this course
-
અમે અમારા આ TET-૧ ના કોર્ષમાં તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, ગણિત, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, સામાજીક વિજ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી, મનોવૈજ્ઞાનિક બાબતો, ભારતનો ઈતિહાસ, ભારતના કાયદા,ભૂગોળ શાસ્ત્ર, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, ભારતનું બંધારણ, ખેલકૂદ તથા સરકાર ની કલ્યાણકારી યોજનાઓ જેવા વિષયોને ઊંડાણમાં સારી રીતે સમજી સકાય એ રીતે આવરી લેવામાં આવ્યા છે.
તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને TET-1 પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને TET-1 પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.
Syllabus, old paper and exam pattern of TET-1 recruitment
-
TET-1 ની પરીક્ષા નો અભ્યાસક્રમ જોવા માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો. અહી આ કોર્ષમાં અમેં તમને TET-1 પરીક્ષાના અગાઉ પુછાયેલા પ્રસ્નાપત્રો જવાબો સાથે પણ પુરા પાડીએ છીએ જેનાથી TET-1 પરીક્ષાની તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો. TET-1 પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા તેમાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ વાઈસ ગુણ ભારાંક આ મુંજબ રહેશે.
TET-1 ની પરીક્ષામાં વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય સળંગ 90 મિનીટ નો રહેશે. તેમાં કુલ પાંચ વિભાગ રહેશે.
વિભાગ ૧ :- બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો
વિભાગ ૨ :- ગુજરાતી ભાષા
વિભાગ ૩:- અંગ્રેજી ભાષા
વિભાગ ૪:- ગણિત
વિભાગ ૫:- પર્યાવરણ,સામાન્ય જ્ઞાન, સામાજિક વિજ્ઞાન,વર્તમાન પ્રવાહોની જાણકારી
TET-1 પરીક્ષાના અભ્યાસક્રમ અંગે ની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો
http://goo.gl/QAWLP2
How to fill up TET-1 exam form
1837919298
9 years ago
9 years ago
9 years ago
7 years ago