Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Bharat Nu Bandharan(Constitution of India) : Learning VideoReading materialMCQ test

Bharat Nu Bandharan is the important topic to clear all the competitive exams like binsachivalay & sachivalay clerk, constable, PSI, GPSC, Talati etc.
Bharat Nu Bandharan(Constitution of India) : Learning VideoReading materialMCQ test
Reading, Video, Test are Free in this Course

Online Course

6month

Kachhua Institute


English

Displaying 1-3 of 3 result(s).

About Bharat nu Bandharan(Constitution of India)

  • ભારતનું બંધારણ(Constitution of India)એ એક સામાન્ય જ્ઞાન નો વિષય છે. ભારતના બંધારણ(Constitution of India)માં તમામ કાયદા, નિયમો, તંત્ર, અર્થવ્યવસ્થા, જેવા વિષય નો સમાવેશ થાય છે. ભારતના બંધારણ માં મુખ્યત્વે બંધારણ ના પાયા, બંધારણ ના પ્રકારો, બંધારણ ના નિયમો, વગેર નો સમાવેશ થાય છે. ભારતનું  બંધારણ ની રચના ભારતની રાજધાની અને ભારતના પાટનગર દ્વારા યોજવામાં આવે છે. સરકારી ભરતી ના દરેક પેપરમાં ભારતનું બંધારણ ના પ્રશ્નો પુછાય છે. ભારતનું બંધારણ 22 ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે. મૂળ બંધારણમાં 395 અનુચ્છેદો (કલમો) છે. હાલના બંધારણમાં 446 અનુચ્છેદો છે. સરકારી ભરતીની દરેક પરીક્ષા માં 50% વજનભાર ના પ્રશ્નો ભારતના બંધારણ(Constitution of India)ના જ પુછાય છે. 

     

     

Why Bharat nu Bandharan Course is important for you?

  • Constitution of india is very useful and important topic for all who are preparing for compitetive exam like constable, sachivalay clerk, bin sachivalay clerk , PSI, GPSC, talati etc. 

    From this online course you can learn through video tutorials, reading material and MCQ test from anyware and anytime. As in all the exam constituion of india is very important topic to clear the exam. This course will help you to get government job.

     

     

Why Should buy Bharat nu Bhandharan (Constitution of India) course?

  • ભારતનું બંધારણ(Constitution of India) કોર્ષ માં આપેલા બધા જ પ્રશ્નો એ અત્યાર સુધી ના સરકારી ભરતી ની પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. તમે સારા એવા ઓરીજીનલ અભ્યાસક્રમ ધરાવતા સાહિત્ય, પુસ્તકો વાંચીને સારી એવી તેયારી કરી શકો છો, અમારી વેબસાઈટ કછુઆ.કોમ પર પણ આ કોર્ષ ઉપલબ્ધછે, જેમાં વાંચવાનું સાહિત્ય, ઓનલાઇન વિડીઓ મટેરિયલ અને દરરોજ ટેસ્ટ મટેરિયલ નો સમાવેશ થાય છે.

    કોર્ષ અમારા અનુભવ વાળા નિષ્ણાત થી તેયાર કરવામાં આવ્યો છે, આ કોર્ષનો ઉપયોગ કરીને આપ આવનારી બધી જ પરીક્ષા માં સારા એવા ગુણ મેળવી શકવામાં તમને મદદરૂપ નીવડશે. 

    આ કોર્ષની મદદથી તમે કોમ્પિટિટીવ પરીક્ષા જેવી કે બિનસચિવાલય ક્લર્ક, તલાટી, કોન્સ્ટેબલ, જી.પી.એસ.સી. , પી.એસ.આઈ વગેરેની તૈયારી કરી શકાય છે.

     તમે ભારતના બંધારણ ના સાહિત્ય , પુસ્તકો, નોંધ વગેરે મટેરિયલ વાંચીને અમારા કોર્ષ માં આપેલા ટેસ્ટ આપો. તેમાં બહુ બધા પ્રશ્નો ના ટેસ્ટ MCQ આપેલ છે ,તમે રોજબરોજ તેની તેયારી કરો અમારી કછુઆ વેબસાઈટ ખોલીને, આઈડી અને પાસવર્ડ નાખીને અમારો કોર્ષ ખોલો અને તેમાં આપેલા ટેસ્ટ ક્રમાનુસાર વાંચતા રહો અને સારી રીતે તેના જવાબ આપતા રહો, તમને છેલ્લે પરિણામ પણ જોવા મળશે.

Curriculum

Reading Material17 Chapters with 108 Pages
Chapter1 Introducation
Chapter2 બંધારણ ભાગ-1
Chapter3 બંધારણ ભાગ-2
Chapter4 બંધારણ ભાગ-3
Chapter5 બંધારણ ભાગ-4
Chapter6 બંધારણ ભાગ-5
Chapter7 બંધારણ ભાગ-6
Chapter8 બંધારણ ભાગ-9
Chapter9 બંધારણ ભાગ-11
Chapter10 બંધારણ ભાગ-12
Chapter11 બંધારણ ભાગ-14
Chapter12 બંધારણ ભાગ-15
Chapter13 બંધારણ ભાગ-16
Chapter14 બંધારણ ભાગ-17
Chapter15 બંધારણ ભાગ-18
Chapter16 બંધારણ ભાગ-19
Chapter17 બંધારણ ભાગ-20
Video Material23 Chapters with 435 Videos
Chapter1 આમુખ
Chapter2 બંધારણ ભાગ-૧
Chapter3 બંધારણ ભાગ-૨
Chapter4 બંધારણ ભાગ-3
Chapter5 બંધારણ ભાગ-4
Chapter6 બંધારણ ભાગ-5
Chapter7 બંધારણ ભાગ-6
Chapter8 બંધારણ ભાગ-9
Chapter9 બંધારણ ભાગ-11
Chapter10 બંધારણ ભાગ-12
Chapter11 બંધારણ ભાગ-14
Chapter12 બંધારણ ભાગ-15
Chapter13 બંધારણ ભાગ-16
Chapter14 બંધારણ ભાગ-18
Chapter15 બંધારણ ભાગ-19
Chapter16 બંધારણ ભાગ-20
Chapter17 Drafting Smiti
Chapter18 Lakshano
Chapter19 Parisist
Chapter20 Pratiko
Chapter21 Rachna ane Etihas
Chapter22 Samiti ane Adhyaksh
Chapter23 Videshi strot
Daily Online Test11 Practice Test
Test 1 Bharatnu Bandharan-1
Test 2 Bharatnu Bandharan-2
Test 3 Bharatnu Bandharan-3
Test 4 Bharatnu Bandharan-4
Test 5 Bharatnu Bandharan-5
Test 6 Bharatnu Bandharan-6
Test 7 Bharatnu Bandharan-7
Test 8 Bharatnu Bandharan-8
Test 9 Bharatnu Bandharan-9
Test 10 Bharatnu Bandharan-10
Test 11 Bharatnu Bandharan-11
 
Discussion
Feedback
4.3
3 Ratings
user1
6 years ago

Good voice

user2
6 years ago

good

user3
6 years ago

good

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66