Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Online tuition for GPSC class 1-2 prelims : Logical Reasoning and Quantitative ability (Maths)

In the online course of Logical reasoning and Quantitative Ability (Maths) for GPSC Created by Vijay Kumar, you will get video tutorial, study material and MCQ test according to gpsc syllabus.
Online tuition for GPSC class 1-2 prelims : Logical Reasoning and Quantitative ability (Maths)
    470
    M.R.P ₹ 1000
    You Save : ₹530 (53%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

1year

Kachhua Institute


Gujarati

Displaying 1-5 of 5 result(s).

About online course for Reasoning and Quantitative aptitude

    • GPSCની તૈયારી કરવા સૌથી મહત્વનો ટોપિક ગણિત અને તર્ક છે. આ કોર્ષમાં ગણિત અને તર્કનો સંપુર્ણ અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે. GPSC ઓનલાઈન કોર્ષ ૧૪ વર્ષના ટીચિંગ એક્સપીરીયન્સથી વિજય કુમાર દ્વારા બનાવામાં આવેલ છે. જે વિધાર્થી GPSC માં ગણિત અને તર્ક ઘરે બેઠા જ તૈયાર કરવા ઈચ્છતા હોય તેમના માટે આ કોર્ષ ખુબ જ ઉપયોગમાં આવી શકે છે. 
    • કોર્ષ એકદમ અધતન ટેકનોલોજી વાળા બોર્ડ, સાંભળવામાં અને જોવામાં મજા આવે તેવી સાઉન્ડ ઇફેક્ટ થી બનાવામાં આવેલ છે. ૨૦૧૭ના નવા અભ્યાસક્રમ મુજબ બનાવેલ છે.
    • મિત્રો આ કોર્સમાં તમને પ્રત્યેક યુનીટના study material આ ૩ રીતે મળશે
      1. Expert દ્વારા તૈયાર કરેલા video Lectures.
      2. Mind mapping પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ નકશા અને આકૃતિઓવાળું online reading material     
      3. સ્વમુલ્યાંકન માટે દરેક યુનીટના  ટેસ્ટ જે સોફ્ટવેર દ્વારા ઓનલાઈન ચેક થઈ   તમને રીઝલ્ટ મળશે.
    • પ્રત્યેક chaptersના video જોવાના પછી અગત્યની માહિતી યાદ રાખવા માટે તે જ chapterનું reading material વાંચીને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરવા તે chapterના test આપવાના છે.
    • જો chapterની તૈયારી ઓછી થયેલી માલુમ પડે તો video અને reading material ફરીથી જોઈ revision કરવું
    • આ રીતે આપ GPSC prelims પરીક્ષા paper 2 ની સંપૂર્ણ તૈયારી તમારા ઘરે જ ગુજરાતની expert faculty પાસેથી કરી શકો છો
    • અમને વિશ્વાસ છે કે આ Online tuitionનો ઉપયોગ કરી તમે પરીક્ષામાં સફળ થશો.

How to use this GPSC videos, study material and MCQ test

  •  

    • વિદ્યાર્થી મિત્રો, જો તમે coaching class join કરેલ નથી તો, પ્રથમ તમે આજ કોર્ષ ના વીડિઓ વિભાગમાંથી ક્રમ પ્રમાણે એક-એક ટોપિકના વીડિઓ જુઓ અને પછી એને એ જ ટોપીક નું  રીડીંગ મટેરિયલ વાંચો તમારી પાસે પુસ્તક હોય તો તેમાંથી પણ ટોપીક વાંચી શકો. જો ટોપીક સમજવામાં તફ્લીક લાગે તો વીડિઓ ફરીથી જુઓ . જયારે તે ટોપિક સારી રીતે આવડી જાય ત્યારે Self Assessment માટે તે ટોપિકના MCQ Test આપવા અને તમારી પ્રગતિ ની તપાસ કરવી. ટોપિક ના વીડિઓ જોયા વિના અને રીડીંગ કાર્ય વિના સીધા ટેસ્ટ આપવા નહિ, આ રીતે એક ટોપિક પુરા થયા પછી બીજા ટોપિક પર જવું.

    • આ કોર્ષ માં દર અઠવાડિયે વિડિઓ એડ કરવામાં આવશે અને આખા અઠવાડિયામાં કવર કરવામાં આવેલ ટોપીક વિશે જણાવામાં આવશે. 
    • દરોજ રીઝનિંગ માટે ૨ કલાક ફાળવી અને ૨ કલાક ગણિત માટે ફાળવી અને ૩ મહિનામાં કોર્સ પુરો કરાવી આપીશું
    • કછુઆ તમને કોર્સના અંતે પ્રેકટીસ અને રિવિઝન કરાવી ને પરીક્ષામાં પાસ થવા મદદ કરશે
    • તમે ઘરે બેઠા જ તમારા અનુકુળ સમય પર gpsc ની તૈયારી કરી શકો છો.
    • આ કોર્સ ૧ ફેબ્રુઆરી પછી ચાલુ થશે. 

Topics covered in reasoning online course

  • 1.Pictorial Reasoning  

    • Mirror and Water Images
    • Selection of Figures
    • Analogy Questions

    2. Geometric Perception

    • Counting Of Figures
    • Folding Of Papers
    • Interpretation of Non – Quantitative Charts
    • Interpretation of Slope
    • Cube Cutting etc.
    • Coding & Decoding

    3. Introduction to Logic

    • Assumptions,
    • Premises
    • Conclusions

    4. Venn Diagram & Syllogism Problems

    • Rules of Syllogism
    • Concept of Contradiction

    5. Truth Table

    • Interpretation of Condition and Conjunctions etc

    6. Degree of Truth & Courses of Action

    7. Games Involving Selection of Group, Sitting Arrangement, Scheduling

    8. Attribute Search Problems

    9. Critical Reasoning

    • Cause and Effect As Foundation Of Critical Reasoning
    • Fallacies: Avoiding Invalid Arguments
    • Solving Critical Reasoning Questions

    10. Logical Decision Making

    • Decision Making Under Specific Conditions
    • Decision Making In Government Services
    • Decision Making For Good Governance

Topics covered in quantitative ability online course

    • Number system
    • Square, square root and cube
    • Prime numbers, factorization and HCF & LCM
    • Decimal fraction
    • Ratio, proportion and variation
    • Rule of three & chain rule
    • Partnership
    • Percentage – problems involving product of variables
    • Introduction to algebra – BODMAS, simplification of weird symbols
    • Linear equations
    • Problems on ages
    • Power and exponent
    • Profit and loss
    • Mixture and Alligation
    • Simple and compound interest
    • Time and work
    • Time and distance
    • Counting, permutation & combination
    • Probability theory
    • Inequalities
    • Quadratic equation
    • Sequences and progressions
    • Circles
    • Area and perimeter
    • Volume and surface area
    • Quantitative comparison
    • Number series
    • Races
    • Data interpretation
    • Speed
    • Data sufficiency

Total vacancy in GPSC recruitment class 1/2 - 2017

  • Gujarat Public Service Commission (GPSC) published announcement for Recruitment of 259 Class 1 and 2 posts including Dy. Collector, Dy. SP, District Registrar, Asst. District Registrar, Mamlatdar, Labour Officer, Taluka Development Officer etc
     
    No. of posts: 259
    Name of posts:
    Dy. Collector: 40
    Dy. Sp: 28
    Pohibition & Excise Officer: 02
    District Registrar: 06
    Asst. District Registrar: 19
    Section Officer: 66
    Mamlatdar: 60
    Asst. Director: 15
    Labour Officer: 07
    Taluka Development Officer (TDO): 08
    District Land Office Inspector: 08
     
    Detailed advertisement will be available from: 15/03/2017
     
    Preliminary Exam: 04/06/2017
     
    Main exam: 17, 23 & 24 September, 2017
     
    Probable date for Main exam result: January, 2018
     
    Probable date for Personal interview: February, 2018

     

Curriculum

Reading Material11 Chapters with 47 Pages
Chapter1 Maths : દશાંશ અપૂર્ણાંક
Chapter2 Maths : ટકાવારી
Chapter3 Maths : ઘાત અને ઘાતાંક
Chapter4 Maths : નફો અને ખોટ
Chapter5 Maths : શ્રેણી
Chapter6 તાર્કિક કસોટી : ચિત્રાત્મક તર્ક
Chapter7 તાર્કિક કસોટી : તર્કમાં ભૂમિતિનું સુત્ર
Chapter8 તાર્કિક કસોટી : સંકેત અને તેનો ઉકેલ
Chapter9 તાર્કિક કસોટી : વેન આકૃતિ
Chapter10 તાર્કિક કસોટી : દિશાઓ
Chapter11 તાર્કિક કસોટી : લોહીના સંબંધો
Video Material15 Chapters with 94 Videos
Chapter1 આકૃતિની ગણતરી
Chapter2 દિશાઓ આધારિત પ્રશ્નો
Chapter3 લ.સા.અ. અને ગુ.સા.અ.
Chapter4 કેલેન્ડર
Chapter5 ટકાવારી
Chapter6 રેન્કીંગ ટેસ્ટ(ક્રમ પરીક્ષા)
Chapter7 સંખ્યાજ્ઞાન
Chapter8 દશાંશ અપૂર્ણાંક
Chapter9 વર્ગ અને વર્ગમૂળ
Chapter10 સરેરાશ
Chapter11 નફો-ખોટ
Chapter12 ટ્રેન આધારીત દાખલા
Chapter13 ઘાત અને ઘાતાંક
Chapter14 ગુણોતર અને પ્રમાણ
Chapter15 ઘડિયાળ
 
Discussion
 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66