Displaying 1-4 of 4 result(s).
Introduction to HTAT exam online course
-
આ કોર્સમાં HTAT પરીક્ષા માટે મહત્વનું વાંચન મટરીયલ,વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને ધ્યાનમાં રાખીને HTAT ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને HTAT પરીક્ષાની સારી રીતે તૈયારી થઈ સકે તે માટે HTAT ના અભ્યાસક્રમ ના તમામ વિષયોને ધ્યાનમાં રાખીને તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
How to pass HTAT exam by using this course ?
-
આ કોર્ષમાં HTAT ની પરીક્ષા માટે અમે અમારા HTAT ના આ કોર્ષમાં તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે અમે HTAT ના આ કોર્ષમાં ભારતીય બંધારણ, આપણા મૂળભૂત હકો અને ફરજો, રાજનીતિ અને શાસન તંત્ર, પ્રવાહો અને માળખું, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ, સંગીત કલા, આર.ટી.આઈ એક્ટ-૨૦૦૫, ચિલ્ડ્રન એજ્યુકેશન એક્ટ ૨૦૦૯, ભારતની મહાન વિભૂતિઓ, વર્તમાન પ્રવાહો તથા આનુંસંગિક બાબતો, વહીવટી સંચાલન તેમજ શાળાકીય નેતૃત્વના તમામ મુદ્દાઓ, મેથડોલોજી, એજ્યુકેશન સાયકોલોજી જેવા વિષયોને ઊંડાણમાં સારી રીતે સમજી સકાય એ રીતે આવરી લેવામાં આવ્યા છે.
તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને HTAT પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને HTAT પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું રિઝલ્ટ્સ પણ તમે જોઈ શકશો.
Syllabus and old paper of HTAT exam
-
HTAT ની પરીક્ષા નો અભ્યાસક્રમ જોવા માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો. અહી આ કોર્ષમાં અમેં તમને HTAT પરીક્ષાના અગાઉ પુછાયેલા પ્રસ્નાપત્રો જવાબો સાથે પણ પુરા પાડીએ છીએ જેનાથી HTAT પરીક્ષાની તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો. HTAT ની પરીક્ષા સ્નાતક તથા બી.એડ કરેલું હોવું જરૂરી છે. HTAT પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા તેમાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ વાઈસ ગુણ ભારાંક આ મુંજબ રહેશે.HTAT ની પરીક્ષામાં ૨ વિભાગમાં કુલ વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે બંને વિભાગ ૭૫-૭૫ ગુણ ના હશે અને તેનો સમય સળંગ ૧૨૦ મિનીટ નો રહેશે.
વિભાગ ૧:- (૭૫ પ્રશ્નો-૭૫ ગુણ)
- સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો
- વહીવટી સંચાલન
- મેથડોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી
વિભાગ ૨:- (૭૫ પ્રશ્નો-૭૫ ગુણ)
- આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે
HTAT ની પરીક્ષાના અભ્યાસક્રમ અંગે ની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો
http://gujarat.kachhua.com/latest-htat-exam-syllabus-2016/
Link for result and form fill-up of HTAT exam
382384383385
7 years ago
7 years ago