Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


TET-2 Exam section-2 Bhasha vibhag reading material, video lectures and online tests

Are you preparing for TET-2 (Gujarat state) ? Video lesson of English, hindi, sanskrit and gujarati subjects specially design for section-2 of TET-2 exam. 41 MCQ tests help you check your progress.
TET-2 Exam section-2 Bhasha vibhag reading material, video lectures and online tests
    590
    M.R.P ₹ 740
    You Save : ₹150 (20%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

1year

Kachhua Institute


Displaying 1-4 of 4 result(s).

Introduction to TET-2 (Bhasha vibhag) online study material

  • આ કોર્સમાં TET-2 વિભાગ-૨ (ભાષા વિભાગ) પરીક્ષા માટે ની ગુજરાતી, અંગ્રેજી, હિન્દી તથા સંસ્કૃત  ભાષા માટેનું મહત્વનું વાંચન મટરીયલ, વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી  આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને  ધ્યાનમાં રાખીને TET-2 વિભાગ-૨ ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને TET-2 વિભાગ-૨ ના ગુજરાતી,હિન્દી,અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાના વિષયોને ધ્યાનમાં રાખીને  તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.

How to pass TET-2 Section-2 exam by using this course ?

  • આ કોર્ષમાં TET-2 વિભાગ-૨ ની પરીક્ષા માટે અમે અમારા આ TET-2 વિભાગ-૨  ના કોર્ષમાં  તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં ગુજરતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા તથા સંસ્કૃત ભાષા ની દરેક વસ્તુ ઊંડાણમાં  સારી રીતે સમજી સકાય એ રીતે   આવરી લેવામાં આવ્યા છે.

          તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને TET-2 પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને TET-2 પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું તમે રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.

Syllabus and old papers of TET-2 (Bhasha vibhag) exam

  • TET-2 ની પરીક્ષા નો અભ્યાસક્રમ જોવા માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો. અહી આ કોર્ષમાં  અમેં તમને TET-2 વિભાગ-૨ માં અગાઉ પુછાયેલા પ્રસ્નાપત્રો જવાબો સાથે પણ પુરા પાડીએ છીએ જેનાથી TET-2 વિભાગ-૨ પરીક્ષાની તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો. TET-2 ની પરીક્ષા આપવા સ્નાતક તથા બી.એડ  કરેલું હોવું જરૂરી છે. TET-2 પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા તેમાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ વાઈસ ગુણ ભારાંક આ મુંજબ રહેશે.TET-2 ની પરીક્ષામાં ૨ વિભાગમાં કુલ  વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે બંને વિભાગ ૭૫-૭૫ ગુણ ના હશે  અને તેનો સમય સળંગ ૧૨૦ મિનીટ નો રહેશે.

    વિભાગ ૧ :-  ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )

                       (૧) બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો

                       (૨) ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા

                       (૩) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ ની જાણકારી

    વિભાગ ૨ :- ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )

    • ભાષા  ( ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત ) અથવા
    • સાંમાંજીક વિજ્ઞાન ( અર્થશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ વગેરે ) અથવા
    • ગણિત, વિજ્ઞાન

    To see detail syllabus of TET-2 exam click here

    http://goo.gl/QAWLP2

Link for result and form fill-up of TET-2 exam

  • TET-2 પરીક્ષાનું ફોર્મ ભરવા તેમજ પરિણામ જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

    gujarat-education.gov.in

Curriculum

Reading Material48 Chapters with 327 Pages
Chapter1 ગુજરાતી : સાહિત્યકાર અને પંક્તિઓ
Chapter2 ગુજરાતી : સમાસ
Chapter3 ગુજરાતી : સર્જકો અને કૃત્યો
Chapter4 ગુજરાતી : વિરામ ચિન્હો
Chapter5 ગુજરાતી : અલંકાર
Chapter6 ગુજરાતી : ક્રિયાપદ
Chapter7 ગુજરાતી : વાક્ય શુદ્ધિ
Chapter8 ગુજરાતી : છંદ
Chapter9 ગુજરાતી : વિભક્તિ
Chapter10 ગુજરાતી : વિશેષણ
Chapter11 ગુજરાતી : સંજ્ઞા
Chapter12 Gગુજરાતી : સર્વનામ
Chapter13 ગુજરાતી : કૃદંત
Chapter14 English : Idiom and Phases, one Word Substitution
Chapter15 English : Close Test, Antonyms, Synoyms
Chapter16 English : infinative and gerund
Chapter17 English : Preposition
Chapter18 English : Pronoun
Chapter19 English : Noun
Chapter20 English : Introgetive Pronoun
Chapter21 English : Article
Chapter22 English : Modal Auxilaries
Chapter23 English : Active And Passive Voice
Chapter24 English : Future Tense
Chapter25 English : Past Tense
Chapter26 English : Adverb
Chapter27 English : Conjuction
Chapter28 English : Present Tense
Chapter29 Hindi(Sangnya, Upsarg ane Pratyay)
Chapter30 Hindi (Visheshan)
Chapter31 Hindi(viram Chinho)
Chapter32 Hindi(Sarvnam Jodnevale sabd)
Chapter33 Hindi (Varn parichay)
Chapter34 Hindi(kal)
Chapter35 Hindi (Kartuvachak)
Chapter36 Hindi(Avyav)
Chapter37 Sanskrut(Krudant)
Chapter38 Sanskrut(Sandhi)
Chapter39 Sanskrut(Sankhya Purak Shabdo)
Chapter40 Sanskrut(Virodhi Shabdo)
Chapter41 Sanskrut(Vibhakti na Rupo)
Chapter42 Sanskrut(Varn Parichay)
Chapter43 Sanskrut(Samay)
Chapter44 Sanskrut(Sm no Prayog)
Chapter45 Sanskrut(Shabd no Arth)
Chapter46 Sanskrut(Avayav)
Chapter47 Sanskrut(Sankhya)
Chapter48 Sanskrut(Dhaturupo)
Video Material68 Chapters with 417 Videos
Chapter1 ગુજરાતી : સાહિત્યકાર અને પંક્તિઓ
Chapter2 ગુજરાતી : શબ્દકોશ
Chapter3 ગુજરાતી : વિશેષણ
Chapter4 ગુજરાતી : સંધિ
Chapter5 ગુજરાતી : દ્વીરુક્ત રવાનુકારી
Chapter6 ગુજરાતી :સમાનાર્થી
Chapter7 ગુજરાતી : અનુનામ યોગી
Chapter8 ગુજરાતી : કહેવતો
Chapter9 ગુજરાતી : સંખ્યા પુરક શબ્દો
Chapter10 ગુજરાતી : અલંકાર
Chapter11 ગુજરાતી : છંદ
Chapter12 ગુજરાતી : સંજ્ઞા
Chapter13 ગુજરાતી : કૃદંત
Chapter14 ગુજરાતી : ક્રિયાપદ
Chapter15 ગુજરાતી : સર્વનામ
Chapter16 ગુજરાતી : વાક્ય શુદ્ધિ
Chapter17 ગુજરાતી : સમાસ
Chapter18 ગુજરાતી : તળપદા શબ્દો
Chapter19 ગુજરાતી : વિભક્તિ
Chapter20 ગુજરાતી : વિરામ ચિન્હો
Chapter21 ગુજરાતી : સર્જકો અને કૃત્યો
Chapter22 ગુજરાતી : વિરોધી શબ્દો
Chapter23 ગુજરાતી : નીપાત
Chapter24 ગુજરાતી : રૂઢી પ્રયોગ
Chapter25 ગુજરાતી : શબ્દ સમૂહ
Chapter26 Gujaraati(chhand)
Chapter27 Gujarati (sangna)
Chapter28 Gujarati (Kriyapad)
Chapter29 Hindi (sabd Korsh)
Chapter30 Hindi (Kartuvachak)
Chapter31 Hindi(Kal)
Chapter32 Hindi(jodani vale Shabdo)
Chapter33 Hindi(Sangnya)
Chapter34 Hindi (Visheshan)
Chapter35 Hindi (Varnmala , Sarvnam)
Chapter36 Hindi(Viram Chinho)
Chapter37 Hindi(Vaky na Prakar)
Chapter38 Hindi(Upsarg ane pratyay)
Chapter39 Hindi(Avaya)
Chapter40 English(preposition)
Chapter41 English (Introgrative Pronoun)
Chapter42 English (Conjuction)
Chapter43 English (infinetive and gerund)
Chapter44 English (Pronoun)
Chapter45 English (Noun)
Chapter46 English(Synonyms & Antonyms & One word Substitution)
Chapter47 English(Comprehence ,Close Test , Sentence Agreement)
Chapter48 English(Modal Auxilaries)
Chapter49 English(Active And Passive Voice)
Chapter50 English(future Tense)
Chapter51 English(Past Tense)
Chapter52 English(Present Tense)
Chapter53 English(Introducation)
Chapter54 English(Idiom and phrases)
Chapter55 English(Adjective)
Chapter56 English(adverb)
Chapter57 Englsih(Article)
Chapter58 Sanskrut(Vibhakti na Rupo)
Chapter59 Sanskrut(Samay & Vern Parichay)
Chapter60 Sanskrut(Shabdo na Arth)
Chapter61 Sanskrut(Avayav)
Chapter62 Sanskrut(Asmad Rupo)
Chapter63 સંસ્કૃત : સંખ્યા
Chapter64 સંસ્કૃત : ધાતુરુપો
Chapter65 સંસ્કૃત : સંધિ
Chapter66 સંસ્કૃત : કૃદંત અને સર્વનામ
Chapter67 સંસ્કૃત : કૃદંત
Chapter68 સંસ્કૃત : ' સ્મ ' નો પ્રયોગ
Daily Online Test41 Practice Test
Test 1 TET-2 Vibhag -2(Gujarati Samas-1)
Test 2 TET-2 Vibhag -2(Gujarati Samas-2)
Test 3 TET-2 Vibhag-2(Gujarati Samanarthi Test)
Test 4 TET-2 Vibhag-2(Gujarati Samas-1 Test)
Test 5 TET-2 Vibhag-2(Gujarati Samas-2 Test)
Test 6 TET-2 Vibhag-2(Gujarati Samanarthi)
Test 7 TET-2 Vibhag-2(Gujarati Viruddharthi)
Test 8 TET-2 Vibhag-2 Gujarati(Chhand ane Samas)
Test 9 TET-2 Vibhag-2 Gujarati(Jodani)
Test 10 TET-2 Vibhag-2 Gujarati(Nipat)
Test 11 TET-2 Vibhag-2 (English Tense-1)
Test 12 TET-2 Vibhag-2 (English Tense-2)
Test 13 TET-2 Vibhag-2 (English- Active - Passive Voice)
Test 14 TET-2 Vibhag-2 (English te- st-1)
Test 15 TET-2 Vibhag-2 (English test-2)
Test 16 Tense Test-6
Test 17 English(Preposition Test)
Test 18 English(Conjuction)
Test 19 English(adjective)
Test 20 English(Verb Agreement)
Test 21 English(Modal Auxilaries)
Test 22 Hindi(Samanarthi)
Test 23 Hindi(Viruddharthi)
Test 24 Hindi(Shabd samuh)
Test 25 Hindi(Muhavare)
Test 26 Hindi(Visheshan)
Test 27 Hindi(bhav vachak)
Test 28 Hindi(kartu vachak)
Test 29 Hindi(StriLing- Pulling)
Test 30 Hindi(Ling parivartan)
Test 31 Hindi(kahavat)
Test 32 Sanskrut (Avyav)
Test 33 Sanskrut (Dhaturup)
Test 34 Sanskrut(Kal)
Test 35 sanskrut (krudnat)
Test 36 Sanskrut(Rupo)
Test 37 Sanskrut(Samas)
Test 38 Sanskrut (Sandhi) 17-07-2015
Test 39 SANSKRUT (Sma no prayog)
Test 40 Sanskrut (Virudharthi-Samanarthi)
Test 41 Sanskrut(Sankhyapurak)
 
Discussion
Divya Prajapati

8 years ago

kachhua.com -- always my favorite...

Heenapatel

7 years ago

it's nice course

Yash Chaudhari

7 years ago

I am right now using this course.. it is really very beneficial course.. but i don't know how to give tests.. will you please provide some guidelines?

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66