Displaying 1-4 of 4 result(s).
Introduction to TET-2 (Maths, science) online study material
-
આ કોર્સમાં TET-2 વિભાગ-૨ (ગણિત,વિજ્ઞાન) પરીક્ષા માટે ની ગણિત તથા વિજ્ઞાન વિષય માટેનું મહત્વનું વાંચન મટરીયલ, વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને ધ્યાનમાં રાખીને TET-2 વિભાગ-૨ (ગણિત,વિજ્ઞાન) ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને TET-2 વિભાગ-૨ ના ગણિત તથા વિજ્ઞાન વિષયોને ધ્યાનમાં રાખીને તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.
How to pass to TET-2 (maths, science) exam by using this course ?
-
આ કોર્ષમાં TET-2 વિભાગ-૨ ની પરીક્ષા માટે અમે અમારા TET-2 વિભાગ-૨ ના આ કોર્ષમાં તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં TET-2 ની પરીક્ષામાં પુછાય એવા અંક ગણિત, બીજ ગણિત, ત્રિકોણમિતિ તેમજ સામાન્ય ગણિત અને ગણિત ને લગતા તમામ મુદ્દા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ની દરેક વસ્તુ ઊંડાણમાં સારી રીતે સમજી સકાય એ રીતે આવરી લેવામાં આવ્યા છે.
તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને TET-2 પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને TET-2 પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું તમે રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.
Syllabus and old papers of TET-2 exam
-
TET-2 ની પરીક્ષા નો અભ્યાસક્રમ જોવા માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો. અહી આ કોર્ષમાં અમેં તમને TET-2 વિભાગ-૨ ગણિત અને વિજ્ઞાન માં અગાઉ પુછાયેલા પ્રસ્નપત્રો જવાબો સાથે પણ પુરા પાડીએ છીએ જેનાથી TET-2 વિભાગ-૨ પરીક્ષાની તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો. TET-2 ની પરીક્ષા આપવા સ્નાતક તથા બી.એડ કરેલું હોવું જરૂરી છે. TET-2 પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા તેમાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ વાઈસ ગુણ ભારાંક આ મુંજબ રહેશે.TET-2 ની પરીક્ષામાં ૨ વિભાગમાં કુલ વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે બંને વિભાગ ૭૫-૭૫ ગુણ ના હશે અને તેનો સમય સળંગ ૧૨૦ મિનીટ નો રહેશે.
વિભાગ ૧ :- ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )
(૧) બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો
(૨) ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા
(૩) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ ની જાણકારી
વિભાગ ૨ :- ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )
- ભાષા ( ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત ) અથવા
- સાંમાંજીક વિજ્ઞાન ( અર્થશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ વગેરે ) અથવા
- ગણિત, વિજ્ઞાન
TET-2 પરીક્ષાના અભ્યાસક્રમ અંગે ની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો http://goo.gl/QAWLP2
How to fill up TET-2 exam form
2912922933489
8 years ago
8 years ago
8 years ago