Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


TET-2 Exam (Social science) vibhag-2 reading material, video lectures and online tests

Want to become teacher in gujarat ? This course is specially design for section-2 of TET-2(social science) exam. All topic of samajshastra, economics, geography and history are covered in this course.
TET-2 Exam (Social science) vibhag-2 reading material, video lectures and online tests
    590
    M.R.P ₹ 740
    You Save : ₹150 (20%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

1year

Kachhua Institute


Gujarati

Displaying 1-4 of 4 result(s).

Introduction to TET-2 (Social science) online study material

  • આ કોર્સમાં TET-2 વિભાગ-૨ પરીક્ષા માટે ની સામાજિક વિજ્ઞાન વિષય માટેનું મહત્વનું વાંચન મટરીયલ, વીડિઓ લેક્ચર્સ તથા ઓનલાઈન ટેસ્ટસ ને આવરી લેવામાં આવ્યા છે. અહી આ કોર્સમાં તમામ પ્રકારના મુદાઓને  ધ્યાનમાં રાખીને TET-2 વિભાગ-૨ (સામાજિક વિજ્ઞાન) ની પરીક્ષામાં પુછાય એવા પ્રશ્નો નો અભ્યાસક્રમ અમારા એક્ષ્પર્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષમાં તમને TET-2 વિભાગ-૨ ના સામાજિક વિજ્ઞાન વિષયને ધ્યાનમાં રાખીને  તમારી બુદ્ધી કસોટી માટે ઓનલાઈન ટેસ્ટ્સ પણ આપવામાં આવ્યા છે.

How to pass TET-2 Section-2 exam by using this course ?

  • આ કોર્ષમાં TET-2 વિભાગ-૨ ની પરીક્ષા માટે અમે અમારા TET-2 વિભાગ-૨ સામાજિક વિજ્ઞાન ના આ કોર્ષમાં  તમામ પ્રકાર ના મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં TET-2 ની પરીક્ષામાં પુછાય  એવા ઈતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર તથા નાગરિક શાસ્ત્ર જેવા  વિષય ની દરેક વસ્તુ ઊંડાણમાં  સારી રીતે સમજી સકાય એ રીતે   આવરી લેવામાં આવ્યા છે.

         તમે તમારા ઘરે બેઠાં બેઠાં તમારા મોબાઈલ માં તથા તમારા કોમ્પુટર માં અમારા આ કોર્ષમાં સમાવિષ્ઠ તમામ પ્રકારનું મટરીયલ વાંચીને તથા ઓનલાઈન વીડિઓ જોઈને TET-2 પરીક્ષાની તૈયારી કરી શકો છો. અહી અમે તમને TET-2 પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન ટેસ્ટ્સ પણ પુરા પાડીએ છીએ જેનું તમે રિઝલ્ટ્સ પણ જોઈ શકશો.

Syllabus and old papers of TET-2 (Social science) exam

  • TET-2 ની પરીક્ષા નો અભ્યાસક્રમ જોવા માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો. અહી આ કોર્ષમાં  અમેં તમને TET-2 વિભાગ-૨ સામાજિક વિજ્ઞાન માં અગાઉ પુછાયેલા પ્રસ્નપત્રો જવાબો સાથે પણ પુરા પાડીએ છીએ જેનાથી TET-2 વિભાગ-૨ પરીક્ષાની તમે વધુ સારી રીતે તૈયારી કરી શકો. TET-2 ની પરીક્ષા આપવા સ્નાતક તથા બી.એડ  કરેલું હોવું જરૂરી છે. TET-2 પરીક્ષા માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા તેમાં પુછાયેલા પ્રશ્નોનું વિભાગ વાઈસ ગુણ ભારાંક આ મુંજબ રહેશે.TET-2 ની પરીક્ષામાં ૨ વિભાગમાં કુલ  વિવિધ હેતુલક્ષી કુલ ૧૫૦ પ્રશ્નો રહેશે બંને વિભાગ ૭૫-૭૫ ગુણ ના હશે  અને તેનો સમય સળંગ ૧૨૦ મિનીટ નો રહેશે.

     

    વિભાગ ૧ :-  ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )

                      (૧) બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો

                      (૨) ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા

                      (૩) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ ની જાણકારી

    વિભાગ ૨ :- ( ૭૫ પ્રશ્નો - ૭૫ ગુણ )

    • સાંમાંજીક વિજ્ઞાન ( અર્થશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ઈતિહાસ વગેરે )

    TET-2  પરીક્ષાના અભ્યાસક્રમ અંગે  ની વધુ માહિતી માટે નીચે દર્શાવેલ લીન્ક પર ક્લિક કરો

    http://goo.gl/QAWLP2

Link for result and form fill-up of TET-2 exam

  • TET-2 પરીક્ષાનું ફોર્મ ભરવા તેમજ પરિણામ જોવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો.

    gujarat-education.gov.in

Curriculum

Reading Material56 Chapters with 589 Pages
Chapter1 Social Science (Bhav Vadharo Ane Grahak Jagruti)
Chapter2 Social Science (Jal Sansadhan)
Chapter3 Social Science (Shaktina Sansadhano)
Chapter4 Social Science (Bal vikas na Siddhanto)
Chapter5 Social Science (Samajik Parivartan)
Chapter6 Economic(vikas ni vyuhrachana)
Chapter7 Economic (Aantarmadakhu)
Chapter8 Economic (Arthatantrani Sanrachana)
Chapter9 Economic (Aarthik Vrudhdhi ane Vikas)
Chapter10 Bharat nu Lokjivan
Chapter11 Social Science(Bharat ma Krushi)
Chapter12 Social Science(Khanij Sansadhano)
Chapter13 Economic (Bharatama Krushikshetra )
Chapter14 Economic (Shaherikaran )
Chapter15 Economic (Bharatiy Arthatantra ma Udbhavata Prashno )
Chapter16 Economic (Bharat ma Berojagari )
Chapter17 Economic(Bharata ma Garibi)
Chapter18 Economic(Bharata ma Vasti)
Chapter19 Social Science (Bhartma Vigyan ane technology)
Chapter20 Social Science (Vanspati Ane Vanyajivan)
Chapter21 Madhyakalin Sthapatyo
Chapter22 Ishvar Sathe Anurag
Chapter23 Suvarna yug
Chapter24 Utpadan Kharch ane Avakna Khyalo
Chapter25 Rajput yug
Chapter26 Current Affair
Chapter27 Sarkar
Chapter28 Pruthvi
Chapter29 Be Maharajyo
Chapter30 Social Science
Chapter31 Delhi Darshan
Chapter32 Madhy Yugin Gujarat
Chapter33 Bharat ni Aabohava
Chapter34 Khetivadi Udhyog parivahan
Chapter35 Mughal samrajy
Chapter36 Bharat no Sanskrutik varso
Chapter37 Hast ane Lalitkala
Chapter38 Social Science (Kudarati Sansadhano))
Chapter39 Social Science(Sahity)
Chapter40 Social Science (શિલ્પ સ્થાપત્ય )
Chapter41 Social Science(આપણા વારસાનું જતન)
Chapter42 Bhugol(jamin)
Chapter43 (Kushi, vanspati, pashu sampati)
Chapter44 Abhyaran
Chapter45 Sinchai
Chapter46 GK(Gujaratni Bhuprusth Ane Abohava)
Chapter47 (Bandharan) Introduction
Chapter48 બંધારણ ભાગ-1
Chapter49 બંધારણ ભાગ-2
Chapter50 બંધારણ ભાગ-3
Chapter51 બંધારણ ભાગ-4
Chapter52 બંધારણ ભાગ-5
Chapter53 બંધારણ ભાગ-6
Chapter54 બંધારણ ભાગ-7
Chapter55 બંધારણ ભાગ-9
Chapter56 બંધારણ ભાગ-11
Video Material13 Chapters with 163 Videos
Chapter1 Gupt Samrajya
Chapter2 Social Science(Entarctica)
Chapter3 social science (khand parichay)
Chapter4 Teachers Alligibility
Chapter5 Bajaar
Chapter6 Suvarna Yug Ane Asth
Chapter7 kheti udhog parivahan
Chapter8 Bharat ni Aabohava
Chapter9 madhya kalin sthapatyo
Chapter10 Adalato
Chapter11 Mugal Sasan
Chapter12 Madya yugin Gujarat
Chapter13 Sociology
Daily Online Test20 Practice Test
Test 1 TET-2(SS) Std-6 Test-1
Test 2 TET-2 vibhag-2 Social Science-2
Test 3 Tet-2 Vibhag-2 (Social Science Test
Test 4 TET-2 Vibhag-2 (Social Science Test-2)
Test 5 Madyyugin Sasan vyavstha & madhy yug nu dilli darshan
Test 6 Bharat nu bhrupust
Test 7 Social Science(Rajput Yug)
Test 8 Social Science(Sthal ane Samay)
Test 9 SS(Be Maharajyo)
Test 10 TET-2 vibhag-2 Social Science-1
Test 11 TET-2 Social science Test-2
Test 12 TET-2(SS) Std-6 Test-2
Test 13 TET-2(SS) Std-6 Test-3
Test 14 TET-2(SS) Std-6 Test-4
Test 15 TET-2(SS) Std-6 Test-5
Test 16 TET-2 Vibhag-2(social science test-1)
Test 17 TET-2 Vibhag-2(social science test-2)
Test 18 TET-2 Vibhag-2(social science test-3)
Test 19 TET-2 Social science Test-1
Test 20 SS(Pruthvi Fare che)
 
Discussion
NayanShukla

7 years ago

very nice course

ketan bhaskar

7 years ago

old videos 6e ane puro sylebus coverd nathi karelo plz add new videos

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66