Be Author Be Seller Become Member now and avail new Offers!
.com Category
Login
kachhua
Redirecting you.... kachhua

Log in

Mobile No / Email


Password



or
Sign Up
kachhua
Redirecting you.... kachhua

Registration

Already have an account? Login Here

Mobile No.
Name
Email
Password

or Signup with
Cart (0 Items)
Subtotal: $0.00
Your cart is empty!
 


Online tuition for TET-2 (vibhag-1), Video +Reading Material+MCQ Test

Video , Material and Test for Part - 1 of the TET - 2. Subject covered English, Gujarati, Teacher Aptitude, General Knowledge, Logic for TET -2 Exam.
Online tuition for TET-2 (vibhag-1), Video +Reading Material+MCQ Test
    590
    M.R.P ₹ 740
    You Save : ₹150 (20%)

logo logo
Subscribe by PIN Login

Fill this Inquiry Form

We will Call You.


Online Course

1year

Kachhua Institute


Gujarati

Displaying 1-4 of 4 result(s).

Introduction

  • શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રોની માન્યતા અવધી પાંચ વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત શિક્ષક યોગ્યતા કસોટી આપી દીધા પછી કોઈપણ ઉમેદવાર પોતાના ગુણાત્મક સુધારણા અને સારા Merit માટે એક કરતા વધારે વખત પરિક્ષા આપી શકશે અને તેવી સ્થિતિમાં છેલ્લી કસોટીના ગુણ પસંદગી માટે માન્ય ગણાશે.ઉમેદવાર ઈચ્છે તો પ્રાથમિક શિક્ષક કસોટી અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષક કસોટી બંને આપી શકશે.

     શિક્ષક યોગ્યતા કસોટીમાં પસંદગી પામવાના ધોરણો :

    •  ઉચ્ચ પ્રાથમિક શિક્ષક (ધોરણ 6 થી 8) માટેના ઉમેદવારો વિભાગ  અને વિભાગ   માં દરેકમાં ઓછામાં ઓછા 50 ટકા અને બંને મળી ઓછામાં ઓછા 60 ટકા મેળવેલ હશે તો જ ઉમેદવાર પાસ ગણાશે
    •  અનુસુચિત જાતિ/જનજાતિ સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત અને વિકલાંગ ઉમેદવારના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટી 55 ટકા ગુણ મેળવી ઉત્તીર્ણ કરવાની રહેશે.
    •  જીલ્લા પંચાયત અને નગર સમિતિ સંચાલિત ગ્રાન્ટેબલ અને નોન- ગ્રાન્ટેબલ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોની પસંદગી માટે આ પરિક્ષા પાસ કરવાનું ફરજીયાત રહેશે.

     

Syllabus

  • TET -2 

    આ પરીક્ષા બે વિભાગમાં લેવાય છે બંને વિભાગ ગુણભાર 75-75 ગુણ છે 
     
    વિભાગ -1 (75 પ્રશ્નો - 75 ગુણ)  

    બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (25 પ્રશ્નો – 25ગુણ) (Child Development & Pedagogy)
    ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા (25 પ્રશ્નો  25 ગુણ)
    સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી (25 પ્રશ્નો- 25 ગુણ)

    વિભાગ -2 (75 પ્રશ્નો - 75 ગુણ)
    ગણિત-વિજ્ઞાન 
    ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત)
    સામાજિક વિજ્ઞાન 
     
    નોંધ : આ કોર્ષ માં TET -2 ના વિભાગ -1 ના જ મટીરીયલનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

આ કોર્ષ વિષે માહિતી


  • આ કોર્ષ એવીરીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી TET -2 ની તૈયારી સંપૂર્ણ રીતે થયી શકે છે. TET -2 (વિભાગ-1)  માં સમાવિષ્ટ વિષયો (1) બાળ વિકાસ અને શિક્ષણ ના સિદ્ધાંતો (2)અંગ્રેજી અને ગુજરાતી ભાષા (3) ગણિત (4) સામાન્ય જ્ઞાન, પર્યાવરણ, વર્તમાન પ્રવાહો ની જાણકારી, સામાજિક વિજ્ઞાન ની સંપૂર્ણ તૈયારી કરવા માટે છે. 
    આ કોર્ષ માં ઉપર ના તમામ વિષયોના વિડીયો ટ્યુશન, રીડીંગ મટીરીયલ અને પ્રત્યેક ટોપિક ના ઓનલાઈન ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે. 
    તમારે પ્રત્યેક ટોપિક ના વિડીયો જોઈને વિડીયો જોઈએને ટોપિક સરળતાથી સમજવાનો છે જરૂર જણાય તો નોટ અને પેન સાથે રાખો અને મહત્વના મુદ્દા નોંધ કરો.
    વિડીયો જોઈ લીધા પછી તે જ તોપિક ના રીડીંગ  મટીરીયલ વાંચવાના છે. અને ટોપિક ના અંતે આપેલ ટેસ્ટ આપવાનો છે.
    ટેસ્ટ પછી આપણને જાન  થશે કે આ મુદ્દાનો અભ્યાસ તમે વ્યવસ્થિત કર્યો છે કે નહિ. જરૂર જણાય તો તે જ મુદ્દા ના વિડીયો ફરીથી જોઈ રીવીઝન કરવું
     
    આમ TET-2 (વિભાગ-1)  ની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન થઇ જશે. એક વખત પ્રત્યેક ટોપિક થી આપ માહિતગાર થયી જાવ પછી જરૂર જણાય તો તે મુદ્દાને ઉદાહરણપૂર્વક સમજવા સંદર્ભ સાહિત્યનુ વાંચન કરી  શકાય છે. 
    પરીક્ષા આવે તા સુધીમાં  આ કોર્ષ નો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવશે। જેની નોંધ લેવી.  

ONLINE ચૂકવણી પ્રક્રિયા

  • તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને કોર્ષ ખરીદો. 

    Kachhua સાથે Online  તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

    step 1 : inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
    step 2 : જો તમારૂ એકાઉન્ટ કછુઆમાં હોય તો Login to your Account પર ક્લિક કરી લોગીન થાઓ.જો તમારૂ  એકાઉન્ટ કછુઆમાં ન હોય તો Create new account પર ક્લિક કરી નાનું ફોર્મ ભરી Register પર ક્લિક કરો, જેથી એકાઉન્ટ બની જશે.
    step 3 : registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
    step 4 : આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO"   બટન ઉપર ક્લિક કરો.
    Step 5 : હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
    step 6 : બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
    step 7 : Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
    step 8 : Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.

    જો  તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને  નહિ થયું હોય તો Aborted અને  Try Again બતાવશે.

    Helpline number for online payment : 9624770922


Curriculum

Reading Material59 Chapters with 601 Pages
Chapter1 Economic (Bharatiy Arthatantra ma Udbhavata Prashno )
Chapter2 Logic(Coding Decoding)
Chapter3 Logic (Sabdo ni Tarkik Gothavani)
Chapter4 Logic(Series)
Chapter5 Logic (Analogy)
Chapter6 English (Antonyms)
Chapter7 English (synonyms)
Chapter8 English( Close Test)
Chapter9 English(One Word Substitution & Idioms & Phrase)
Chapter10 English(Subject Verb Agreement)
Chapter11 Current Affairs
Chapter12 English(preposition & Infinitive &Gerund)
Chapter13 English (Pronoun)
Chapter14 Logic(Vargikaran)
Chapter15 Logic(Blood Relation)
Chapter16 Logic(Van Aakruti)
Chapter17 Economic (Bharat ma Krushikshetra))
Chapter18 Economic (Bhavvadharo ane Grahak jagruti)
Chapter19 Economic (Bharat ma Vasti )
Chapter20 Economic (Bharat ma Garibi )
Chapter21 Economic (Shaherikaran )
Chapter22 Economic (Bharat ma Berojagari )
Chapter23 Social Science (વિજ્ઞાન અને ટેકનોલોજી)
Chapter24 Social Science (વનસ્પતિ અને વન્યજીવન)
Chapter25 Social Science (સામાજિક પરિવર્તન)
Chapter26 Social Science (Khanij Sansadhan)
Chapter27 Social Science (Bharat Krushi)
Chapter28 બાળ વિકાસના સિદ્ધાતો
Chapter29 English (Noun)
Chapter30 English (Introgetive Pronoun)
Chapter31 English (Artical)
Chapter32 Logic(Analogy)
Chapter33 Gujarati(Samas)
Chapter34 GK(Khanijo)
Chapter35 GK(Sanchalan Shakti na Sadhano)
Chapter36 GK(Audhogik Vikas)
Chapter37 GK(Krushi ane Pashu Sampati)
Chapter38 Gk(Sinchai)
Chapter39 Gk(Jamin)
Chapter40 Gk(Gujarat ni Bhuprusth ane Aabohava)
Chapter41 English(Future Tense)
Chapter42 English(Past Tense)
Chapter43 English(Present Tense)
Chapter44 English(Active-Passive Voice)
Chapter45 Gujarati (Alankar)
Chapter46 English(Modal Auxilaries)
Chapter47 English (Adjective)
Chapter48 Current Affair
Chapter49 Maths(Simplification)
Chapter50 English(Conjuction)
Chapter51 Gujarati(chhand)
Chapter52 Gujarati(krudant)
Chapter53 English (Adverb)
Chapter54 ગુજરાતી (વાક્ય શુદ્ધિ)
Chapter55 ગુજરાતી (વિરામ ચિન્હો )
Chapter56 ગુજરાતી(સર્જકો અને કૃત્યો )
Chapter57 Gujarati(kriyapad)
Chapter58 GK(Abhyaran)
Chapter59 Gujarati(Sahityakar ane Panktio)
Video Material73 Chapters with 505 Videos
Chapter1 Maths(Circle)
Chapter2 English(One Word Substitution & Idioms & Phrase)
Chapter3 English (antonyms)
Chapter4 English (synonyms)
Chapter5 English(Comprehence ,Close Test , Sentence Agreement)
Chapter6 English(Subject Verb Agreement)
Chapter7 English(Preposition & Infinitive &Gerund)
Chapter8 English (Pronoun)
Chapter9 English (Noun)
Chapter10 English (Introgetive Pronoun)
Chapter11 English(Artical)
Chapter12 English (Adjective)
Chapter13 English(Conjuction)
Chapter14 Gujarati(Sahitykar ane Panktio)
Chapter15 Gujarati(Shabdkosh)
Chapter16 Gujarati (Dhvirukt Ravanukarii)
Chapter17 Logic (Analogy)
Chapter18 Logic (Clock)
Chapter19 Logic (Celender)
Chapter20 Maths(Polynomial)
Chapter21 Maths(Set theroy)
Chapter22 Maths(Compound interest)
Chapter23 Maths(Area & Volume of Cylinder)
Chapter24 social science (Teachers Aligibility)
Chapter25 Maths(Time- Work)
Chapter26 Maths(Simple Interest)
Chapter27 Logic(Dishao)
Chapter28 Logic(Ven Aakruti)
Chapter29 Logic(Blood Relation)
Chapter30 Logic(Order)
Chapter31 Logic(Vargikaran)
Chapter32 Logic(Coding Decoding)
Chapter33 Logic(Shabdo ni Tarkik Gothavani)
Chapter34 Logic(Series)
Chapter35 Gujarati (Anu Na,m Yogi)
Chapter36 Gujarati(Sandhi)
Chapter37 Gujarati(Chhand)
Chapter38 Gujarati(કહેવતો )
Chapter39 Gujarati(Alankar)
Chapter40 English(Active and Passive Voice)
Chapter41 Logic(Analogy)
Chapter42 GK(Khanijo)
Chapter43 Gujarati(Samas)
Chapter44 Gk(Sanchalan Shakti na Sadhano)
Chapter45 GK(Audhogik Vikas)
Chapter46 GK(Krushi , Vanspati ane Pashu Sampati)
Chapter47 GK(Jamin)
Chapter48 GK(Sinchai)
Chapter49 Gk(Aabohava)
Chapter50 English(Future Tense)
Chapter51 English(Past Tense)
Chapter52 English(Present Tense)
Chapter53 English(Introduction)
Chapter54 Gujarati(સમાનર્થી)
Chapter55 Gujarati(તળપદા સબ્દો)
Chapter56 English(Modal Auxilaries)
Chapter57 Gujarati(Vibhakti)
Chapter58 Gujarati(Sarvnam)
Chapter59 Gujarati(sangya)
Chapter60 Gujarati(Kriyapad)
Chapter61 English(Adverb)
Chapter62 ગુજરાતી(વાક્ય શુદ્ધિ )
Chapter63 ગુજરાતી (સર્જકો અને કૃતિઓ )
Chapter64 Gujarati(Virodhi Shabdo)
Chapter65 ગુજરાતી (નીપાત)
Chapter66 Gujarati(Krudant)
Chapter67 Gk(Abhyaran)
Chapter68 Gujarati(Shabd samuh)
Chapter69 Gujarati(Ruthi Prayog)
Chapter70 ગુજરાતી(વિરામ ચિન્હો )
Chapter71 Gujarati(Visesan)
Chapter72 Maths(Simplification)
Chapter73 કેળવણી-શિક્ષણનો અર્થ અને સ્વરૂપ
Daily Online Test56 Practice Test
Test 1 Current Affairs-36
Test 2 Current Affair-21
Test 3 Current Affairs-19
Test 4 Current Affairs-18
Test 5 Current Affair-16
Test 6 Current Affair-15
Test 7 Current Affairs-12
Test 8 Current Affair-11
Test 9 Current Affairs-10
Test 10 Current Affairs-9
Test 11 Current Affair-8
Test 12 Current Affairs-20
Test 13 Current Affair-7
Test 14 Current Affairs-22
Test 15 Current Affairs-23
Test 16 Current Affairs-35
Test 17 Current Affairs 34
Test 18 Current Affairs-33
Test 19 Current Affairs-32
Test 20 Current Affairs-31
Test 21 Current Affairs-30
Test 22 Current Affairs-29
Test 23 Current Affair-28
Test 24 Current Affairs-27
Test 25 Current Affairs-26
Test 26 Current Affairs-25
Test 27 Current Affairs-24
Test 28 Current Affair-6
Test 29 Current Affair-5
Test 30 TET-2 (Gujarati Samas-1)
Test 31 TET-2 Vibhag-1 (GK-3)
Test 32 TET-2 Vibhag-1 (GK-2)
Test 33 TET-2 Vibhag -1(GK-1)
Test 34 TET-2 Vibhag-1 (GK-3)
Test 35 TET-2 Vibhag-1 (GK-2)
Test 36 TET-2 Vibhag-1 (GK-1)
Test 37 TET-2 Vibhag -1 (English Tense-2)
Test 38 TET-2 Vibhag -1 (English Tense-1)
Test 39 TET-2 Vibhag -1(GK-3)
Test 40 TET-2 Vibhag -1(GK-2)
Test 41 TET-2 Vibhag -1(GK-1)
Test 42 TET-2 (Gujarati Samas-2)
Test 43 TET-2 Vibhag 1 Logic (Analogy)
Test 44 Current Affair-4
Test 45 Current Affair-3
Test 46 Current Affair-2
Test 47 Current Affair-1
Test 48 Current Affair-13
Test 49 Current Affair-14
Test 50 TET-2 vibhag-1 Gujarati(નીપાત)
Test 51 TET-2 vibhag-1 Gujarati(જોડણી)
Test 52 TET-2 vibhag-1 Gujarati(છંદ અને સમાસ)
Test 53 TET-2 Vibhag-1(Gujarati viruddharthi)
Test 54 TET-2 Vibhag-1(Gujarati Samanarthi)
Test 55 TET-2 Vibhag-1 (English Active-Passive Voice Test)
Test 56 Current Affairs-17
 
Discussion
Hemant Patel

8 years ago

online learning...Best learning.. Such a nice course.

 
Provided by
K

Kachhua institute is online classes run by experts from india. Kachhua provides course for competitive exams like PSI, GPSC, Bank, UPSC, TET, NET, HTAT, TAT, CA, JEE, SSC and other exam. Also provide online/offline course for std 1 to std 12th, engineering, software courses, skill courses, entrance exam courses GATE, IIT JEE, AIPMT, NEET etc. Available books/e-books, projects, stationary.

Show more

Invite friends and earn upto 20% of all orders placed by them.

Earn by sharing url

Share the link:

COPY



  kachhua
Help & Support Request a Callback Call us on | India : +919662523399/66