Displaying 1-3 of 3 result(s).
About this social science course
-
Do you feel that your child getting bored to read social science books? Then, we have very special course for you !
Social science animated course in Guajarati medium for student. Your child can learn social science on PC using DVD. This course covers all chapters which are based on Gujarat Secondary Education Board's official syllabus. Students will get more interest in social science subject. All historical information represented in animated format so student can easily understand that chapter. Using this course, students will take more interest in social science.
Why you should buy this course?
-
મિત્રો, તમે તમારા બાળકો ને સામાજિક વિજ્ઞાન ના ગુણ જોશો અને તેનો વિષય પ્રત્યેનો રસ જોશો તો તમને જણાશે કે આપનું બાળક સામાજિક વિજ્ઞાન પ્રત્યે કેટલી રૂચી ધરાવે છે. અમારો સામાજિક વિજ્ઞાનનો કોર્ષ તમારા બાળક ને બતાવો, આ કોર્ષ સંપૂર્ણ પણે અનેમેટેડ(Animated) છે જે બાળકો ને પોતાની આગવી પધ્ધતિ થી શીખવાડવામાં આવે છે.
ગુજરાત સેકેન્ડરી શિક્ષણ બોર્ડ મુજબ અસલી અભ્યાસક્રમ પ્રમાણે આ કોર્ષ તેયાર કરવામાં આવ્યો છે. આ કોર્ષ માં સંપૂણ પણે બધાજ વિષય વસ્તુ નો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળક ને જોયેલા બધા જ પ્રકરણો યાદ રહી જાય એ રીતે આ કોર્ષ તેયાર કરવામાં આવેલ છે. બાળક ને સામાજિક વિજ્ઞાન વિષય માં વધુ ને વધુ ગુણ લાવવા માટે આ કોર્ષ ખુબ મદદરૂપ નીવડશે.
How to use this course?
-
વ્હાલા મિત્રો, તમને આપેલી DVD ને તમારા કોમ્પુટર(Personal Computer) માં લગાવો અને તેને તમારા કોમ્પ્યુટર માં ઇન્સ્ટોલ(Install) કરો. હવે તમારા બાળક પાસે થી દરેક પ્રકરણ ની તપાસણી કરવો. રોજ એક -એક પ્રકરણ નો વીડિઓ જોતા જાઓ અને તમને લાગતી મહત્વ ની માહિતી ને એક નોટબુક માં લખતા જાઓ. જે પરીક્ષા સમયે વાંચવા માં કામ લાગે. આ વીડિઓ માં આપેલા બધા જ પ્રકરણ ધોરણ ૭ ના સામાજિક વિજ્ઞાન ના ઓરીજીનલ અભ્યાક્રમ મુજબ જ છે. બધા જ વિડીઓ જોયા પછી તમે તેનું એક ફરી થી પુનરાવર્તન કરી લો. જેથી વીડિઓ માં જોયેલા બધા જ પ્રકરણો ફરીથી એક વાર મગજ માં બેસી જાય. પરીક્ષા સમયે પુછાયેલ કોઈ પણ પ્રશ્ન નો જવાબ તમે સરળતાથી આપી શકશો.
358735883589