Displaying 1-3 of 3 result(s).
About Science animated video course
-
Do you feel that your child is weak in science? Don’t worry, we have solution for you. We are coming with Science animated video course. This course is for standard 8 students.Your child can learn science any time any where. Science subject is very interesting subject as well as its most important subject for S.S.C. also, that’s why all science concept should be clear. Using this course students will get best score in examination. The course automation videos represent thorical topic with practical knowleadge.
Which chapters are covered in this course?
-
STD 8 વિજ્ઞાન અને ટેક્નોલોજી : Sem-1
01. હવાનું દબાણ
02. પુષ્પ અને ફળ
03. આધુનિક ખેતી
04. સૂક્ષ્મજીવો
05. ચેતાતંત્ર અને અંત:સ્ત્રાવી તંત્ર
06. ઊર્જાનાં સ્વરૂપ
07. માનવનિર્મિત પદાર્થો
08. અનુકૂલન
09. પ્રકાશનું વક્રીભવન
STD 8 વિજ્ઞાન અને ટેક્નોલોજી : Sem-2
01. વાયુઓની બનાવટ
02. અણુ રચના
03. ધાતુ-અધાતુ
04. લેન્સ
05. પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર
06. દહન
07. અશ્મિબળતણ
08. સૌર ઉપકરણો
09. પર્યાવરણની જાળવણી
How this course will help you?
-
વ્હાલા મિત્રો, આ કોર્ષ ને ખરીદ્યા પછી તમે આ DVD ને તમારા પોતાના કોમ્યુટર માં નાખી ને આ કોર્ષ નું સોફ્વેર ઇન્સ્ટોલ કરો. આ કોર્ષ માં આપેલા બધા જ પ્રકરણને દરરોજ જુઓ અને તેને સમજો. આ તમે કોઈ પણ અનુકુળ સમયે તેને શીખી શકો છો. મિત્રો, માત્ર ૬૦૦ રૂપિયામાં તમે એક વર્ષ માટે તમારા ઘરે સ્પેશિયલ વીડિઓ કોર્ષ મંગાવીને વિજ્ઞાન માં વધારે રૂચી ધરાવી શકો છો અને પરીક્ષા સમયે તેને જોઇને, બધા જ પ્રકરણનું પુનરાવર્તન કરીને તમે સારી વિજ્ઞાન વિષય માં સારા ગુણ પ્રાપ્ત કરી શકો છો. આ કોર્ષ ના બધા જ એનીમેટેડ વીડિઓ અમારી અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેયાર કરાયેલ છે. બધા જ વીડિઓ થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન પણ આપશે તે રીતે આપણા જીવનના રીયલ સમય ના ઉદાહરણો લઈને આ કોર્ષ બનાવામાં આવ્યો છે.
361136123614